Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

રાજકોટ સહિત ૪ જીલ્લાના ર૧ ડેમોમાં ૬ ફુટ સહિત નવા નીર ઠાલવતા મેઘરાજા

મચ્‍છુ-૧ ભાદર-ર ની સપાટી પોણો ફુટ વધીઃ વાંસલમાં ૬ ફુટ પાણી આવ્‍યું

રાજકોટ તા. ૬: મેઘરાજાનો બીજો રાઉન્‍ડ શરૂ થયો છે, અને આ રાઉન્‍ડમાં રાજકોટ સહિત ૪ જીલ્લામાં ર૧ ડેમોમાં મેઘરાજાએ ૬ ફુટ જેવા નવા નીર ઠાલવ્‍યા છે, મોરબીના મચ્‍છુ-૧ તથા રાજકોટના ભાદર-ર માં પોણો ફુટ નવું પાણી આપ્‍યું છે, ભાદર-ર છલોછલ થયો છે, ભાદર-૧ની ૦.ર૬ ફુટ વધવા સાથે કુલ સપાટી ર૩.૧૦ ફુટ થઇ છે, આ ડેમ ૩૪ ફુટે છલકાય છે, આ ઉપરાંત સુરેન્‍દ્રનગરના ફલકુમાં ર ફુટનો વાંસલમાં ૬ ફુટ નવા નીર આવ્‍યા છે, જો કે બંને ડેમ હજુ ડેડ વોટરમાં છે.

રાજકોટ જીલ્લો

ડેમનું નામ        ર૪ કલાકમાં હાલની સપાટી

         થયેલ વધારો  સપાટી ફુટમાં

         ફુટમાં

ભાદર   ૦.ર૬     ર૩.૧૦

વેણું-ર  ૦.૧૬     ૧૬.૯૦

આજી-૩ ૦૦૩     રપ.૮૦

ભાદર-ર ૦.૮ર     ર૪.૬૦

મોરબી જીલ્લો

મચ્‍છુ-૧ ૦.૮ર     ર૬.૩૦

મચ્‍છુ-ર ૦.૧૩     રર.૮૦

ડેમી-ર  ૦.૧૬     ૧૩.૧૦

બ્રાહ્મણી ૦.૬૯     ૧૧.૬૦

બ્રાહ્મણી-ર         ૧.૧પ        ૭.૧૦

જામનગર જીલ્લો

ફુલઝર-૧         ૦.૧૩        ૧૬.૪૦

ફલઝર-ર         ૦.૩૩        ૧૩.૬૦

ડાઇમીણલાર ૦.૩૯     ૧ર.પ૦

આજી-૪ ૦.ર૦     ૧૬.૧૦

ઉંડ-૧   ૦.ર૬     ૧૯.૪૦

ઉંડ-ર   ૦.૦૭     ૧૦.૭૦

વાડીસંગ          ૦.૧૩        ૧૦.પ૦

સુરેન્‍દ્રનગર જીલ્લો

વઢવાણ ૦.ર૩     ૮.૦૦

ભોગાવો-૧

વઢવાણ ૧.૪૧     ૧પ.૯૦

ભોગાવો-ર

ફલકુ    ૧.૯૭     ---

વાંસલ  પ.૯૧    ---

લીંબડી  ૦.૧૬     --

ભોગાવો-ર     

(3:39 pm IST)