Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

જામનગર, સુરેન્દ્રનગર પંથકમાં બે કરોડથી વધુની વીજ ચોરી ઝડપાઇ

અનુપમસિંહ ગહેલોત, હિતેન્દ્ર ચૌધરીના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી બિપીન ઠક્કર ટીમ દ્વારા સફળતાની હેટ્રીક

રાજકોટ તા.૬ સૌરાષ્ટ્ર ગુજરાતમાં વીજ ચોરીના વ્યાપક દુષણ અટકાવવા માટે રાજય સરકાર દ્વારા જેમની ડાયરેકટર જેવી પદ પર ખાસ નિમણૂક કરવા સાથે જોઇન્ટ ડિરેકટર તરીકે હિતેન્દ્ર ચૌધરીની થયેલ પસંંદગી સાથે સૌરાષ્ટ્રમાં જેમને ખાસ હવાલો આપવામાં આવ્યો છે તેવા ચીફ વિજિલન્સ ઓફિસર ડીવાયએસપી બિપીન ઠક્કર દ્વારા જામનગર સર્કલ, સુરેન્દ્રનગર સર્કલમાં પત્થરોની ખાણમાં ચાલતી વીજ ચોરી સહિત બે કરોડથી વધુ રકમની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હોવાનું ડીવાયએસપી બી.સી.ઠક્કર દ્વારા જણાવવામાં આવ્યુ છે, આ બાબતે વિશેષ વિગતો મેળવાઇ રહી છે.(

(4:35 pm IST)