Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

ટંકારાના જબલપુર જુથ સેવા સહકારી મંડળીના મંત્રીને વિદાયમાન

 ટંકારા તાલુકાની જબલપુર  જૂથ સેવા સહકારી મંડળીના મંત્રીઅને કલ્‍યાણપર ગામનાં વતની રામજીભાઈ દુબરિયા વય મર્યાદાના કારણે નિવળત થયેલ તેમનો નિવળત્ત વિદાયમાન સમારંભ યોજાયો હતો. તેમને ભાવભેર વિદાયમાન અપાયેલ.  વર્ષ ૧૯૮૮ થી ૨૦૨૨ , સુઘી ૩૪ વર્ષ સુધી તેમણે સહકારી મંડળીમા પોતાની ફરજ બજાવેલ. તેમની સેવાને બિરદાવી શાલ ઓઢાડીને સન્‍માન કરાયેલ . જબલપુર, કલ્‍યાણપર   ગામના આગેવાનો અને સહકારી મંડળી ના સભ્‍યોએ નિવળત્તિ જીવનની શુભેચ્‍છાઓ પાઠવેલ.રામજીભાઈ દુબરિયાએ તમામનો આભાર વ્‍યક્‍ત કરેલ. (તસ્‍વીર-અહેવાલ : હર્ષદરાય કંસારા ટંકારા)

(11:44 am IST)