Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

આટકોટની મોટા દડવા પ્રા. શાળામાં નવરાત્રી મહોત્‍સવ

આટકોટ : મોટા દડવા પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ધોરણ ૧ થી ૮ સુધીની બાળાઓ રાસનીરમઝટ બોલાવી હતી સાથે શિક્ષકોએ પણ નવરાત્રી મહોત્‍સવમાં ભાગ લીધો હતો બાળકોને પ્રોત્‍સાહન કર્યા હતા.  (તસ્‍વીર-અહેવાલ : કરશન બામટા આટકોટ)

(11:46 am IST)