Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

હર્ષદ રીબડીયા સાથે અસંખ્‍ય આગેવાનો કાર્યકરો ભાજપમાં જોડાયા

સી.આર. પાટીલની આગેવાનીમાં ભાજપના આગેવાનો દ્વારા વિસાવદર- જુનાગઢ પંથકના કોંગ્રેસના નેતાઓને ખેસ પહેરાવીને આવકાર : જુનાગઢ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઇ પોકીયા, ભેંસાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વજુભાઇ મોવલીયા સહિત કોંગ્રેસના આગેવાનો સહકારી આગેવાનો ભાજપમાં જોડાયા

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૬: વિસાવદર-ભેસાણ વિધાનસભા મતક્ષેત્રના કોંગ્રેસના ધારાસભ્‍ય તરીકે રાજીનામુ આપી હર્ષદભાઈ રિબડીયા આગેવાનો-કાર્યકરો સાથે આજે બપોરે કમલમ્‌ ખાતે પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલના હસ્‍તે ખેસ પહેરી સત્તાવાર રીતે ભાજપમા જોડાઇ રહ્યા છે ત્‍યારે રિબડીયાની સાથે કોણ કોણ ભાજપમા જોડાશે..? તે ગાંધીનગર સ્‍થિત રિબડીયા છાવણીમા આગેવાનોની નામાવલી સાથેનુ એક લીસ્‍ટ તૈયાર કરાયુ છે જે અત્‍યંત વિશ્વાસપાત્ર વર્તુળો પાસેથી આ લીસ્‍ટ પ્રાપ્‍ય થયુ છે..હવે જોવુ રહ્યુ રિબડીયા સમર્થકોએ તૈયાર કરેલ આ લીસ્‍ટમા સમાવિષ્ટ પૈકી કોણ કોણ આગેવાનો ભાજપમા જોડાય છે.આ લખાઈ રહ્યુ છે ત્‍યારે હર્ષદભાઈ રિબડીયા ગાંધીનગર સ્‍થિત આગેવાનો સાથે બેઠક યોજી કમલમ્‌ પહોંચવાની તૈયારીને આખરીઓપ આપી રહ્યા છે.વિસાવદર-ભેસાણ-જૂનાગઢ વિસ્‍તારના હર્ષદભાઈ સમર્થકો રાત્રે જ અને કેટલાક વહેલી સવારે ગાંધીનગર પહોંચી ચૂકયા છે.વધુ વિગતો મેળવાઈ રહી છે.

હર્ષદ રીબડીયા સાથે નટુભાઇ પોકિયા-પ્રમુખ જુગનાગઢ જિલ્લા કોંગ્રેસ વજુભાઇ મોવલીયા-પ્રમુખ ભેંસાણ તાલુકા કોંગ્રેસ સહકારી અગ્રણી રામજીભાઇ ભેસાણીયા ઉપપ્રમુખ જુનાગઢ જીલ્લા કોંગ્રેસ રાજુભાઇ ભુવા-ગુજરાત પ્રદેશ ડેલીગેટ સુરેશભાઇ વાંકા-જુનાગઢ જીલ્લા કિશાન મોરચા પ્રમુખ રવજીભાઇ ઠુંમર-ઉપપ્રમુખ તાલુકા પંચાયત ભેંસાણ દિલુભાઇ વાંક- કારોબારી ચેરમેન ભેંસાણ તાલુકા પંચાયત દિપકભાઇ સતાસીયા-પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અને સદસ્‍ય તાલુકા પંચાયત તથા  જયદિપ શીલુ,  રાજેશભાઇ ભેસાણીયા,  ધીરૂભાઇ સતાણી,  ભીખુભાઇ ઠુંમર, સુમીતભાઇ સરવૈયા, કિશોરભાઇ કથીરીયા, સુરેશભાઇ વઘાસીયા, ગિીરીશભાઇ કથીરીયા, બકુભાઇ ધાંધલ, મિતિનભાઇ રીબડીયા,લાલુભાઇ વોરા, વલ્લભભાઇ સાવલીયા, રતીલાલ ઉસદડ, ગોવિંદભાઇ કપુરીયા, દામજીભાઇ પાનસુરીયા, જીણાભાઇ પડશાળા, જીણાભાઇ વોરા કોરાટ, બાબુભાઇ કોરાટ, રૈયાભાઇ કાપડીયા જોડાઇ રહ્યા છ.ે

આ ઉપરાંત રામભાઇ બસીયા કાોરાટ, બદરૂભાઇ વિંછી, રાજુભાઇ ગોસ્‍વામી, બાબુભાઇ હિરાણી, જમનભાઇ ત્રાડા, મનુભાઇ માથુકીયા, વનરાજભાઇ વાંક, રણજીતભાઇ વાંક, રણવીરભાઇ વાંક, મગળુભાઇ વાંક, મગળુભાઇ વાંક સરપંચ, રમેશભાઇ  માથુકીયા, કમલેશભાઇ માથુકીયા, જીતુભાઇ વોરા, જયરાજભાઇ વાંક, પરસોતમભાઇ પટોળીયા, કિશોરભાઇ મોવલીયા, પરસોતમભાઇ રામાણી, દાસભાઇ ભુવા, સહકારી, કિશોરભાઇ પાનસુરીયા, પૃથ્‍વીભાઇ વાંક જોડાયા છ.ે

આ ઉપરાંત રાકેશભાઇ કથીરીયા, હસુભાઇ રાબડીયા, જગદિશભાઇ રામાણી, વિઠ્ઠલભાઇ હિરપરા, લાલજીભાઇ કોટડીયા, ભાવેશભાઇ ગોંડલીયા, પુનાભાઇ કથીરીયા, નયનભાઇ જોષી, હરેશભાઇ ભનુભાઇ પાટડીયા, ભરતભાઇ ગોબરભાઇ વઘાસીયા, પિયુષભાઇ ઢોલરીયા, મુકેશભાઇ માયાણી, જીતુભાઇ ગાંડુભાઇ વઘાસીયા, જેનીલભાઇ જમનભાઇ સરધારા, ઉકાભાઇ નારણભાઇ કાપડીયા, જીતુભાઇ ગોરધનભાઇ રંગાણી, ફુલાભાઇ પોપટભાઇ રાખોલીયા, સોમાભાઇ રાતડીયા, પિન્‍ટુભાઇ વલ્લભભાઇ હીરપરા ભાજપમાં જોડાયા છે.

જયારે શાંતીભાઇ દોમડીયા ધીરૂભાઇ રામાણી, દિનેશભાઇ પાનસુરીયા, મહેન્‍દ્રભાઇ દોમડીયા, અનીલભાઇ બાવરીયા, હરસુખભાઇ ડોબરીયા, રાકેશભાઇ સાવલીયા, સંદીપભાઇ રાબડીયા, હરીભાઇ ધડુક, કાંતીભાઇ કળથીયા, પુનાભાઇ રાઠોડ, ગીરીશભાઇ રાબડીયા, જગદીશભાઇ ભંડેરી, ડો.સંદીપભાઇ સોલંકી, ભુપતભાઇ ભીમાણી, રસીકભાઇ વેકરીયા, ભરતભાઇ ડોબરીયા, જેન્‍તીભાઇ ભાલાળા, વિપુલભાઇ કાપડીયા, પ્રવિણભાઇ રાબડીયા, સુરેશભાઇ કાપડીયા, મુકેશભાઇ સાવલીયા, અજયભાઇ કાકડીયા ભાજપમાં જોડાયા છે.D

(12:02 pm IST)