Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

જામજોધપુરમાં રોયલ ગ્રુપ દ્વારા ગામની તમામ ગરબીના બાળકો માટે ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન

દર વર્ષની જેમ આ વર્ષે પણ રોયલ ગ્રુપ આયોજિત રોયલ દાંડીયા નાઇટસમાં ગામની તમામ ગરબી મંડળના બાળકો માટેભ ોજન પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ઼ હતુ. દર વર્ષે રોયલ ગ્રુપ દ્વારા આ ભવ્ય આયોજન કરવામાં આવે છેે જેમાં તમામ ગરબી મંડળના બાળકો ઉપસ્તિથ રહી ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. જે તસ્વીરો નજરે પડે છે. (તસ્વીર : અહેવાલ : દર્શન મકવાણા - જામજોધપુર)

(12:12 pm IST)