Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

અમરેલી જીલ્લા પોલીસ દ્વારા વિજયાદશમી નિમિતે શષા પૂજન

અમરેલી :  વિજયાદશમી નિમિત્તે સમગ્ર રાજ્‍યમાં જયારે શષાો પૂજન કરવામાં આવ્‍યું છે ત્‍યારે અમરેલી જિલ્લામાં પણ પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની ઉપસ્‍થિતિમાં આજરોજ પોલીસ હેડક્‍વાર્ટર અમરેલી ખાતે વિજયાદશમી નિમિતે શાષાોક્‍ત વિધિથી શષા પૂજન કરવામાં આવેલ. જેમાં ના.પો.અધિ.શ્રી, પી.આઇ.શ્રીઓ, વિવિધ શાખાના પી.એસ.આઇ તેમજ પોલીસ કર્મચારીઓ હાજર રહેલ. જેમાં શાષાી મહારાજ દ્વારા શષા પૂજન ની વિધિ અનુસાર શષાનું પૂજન કરવામાં આવ્‍યું. તેમજ અમરેલી જીલ્લાનાં તમામ પોલીસ સ્‍ટેશનો/શાખાઓ ખાતે થાણા અધિ. તેમજ પોલીસ કર્મચારીઓની હાજરીમાં શષા પૂજન કરવામાં આવેલ. આમ, વર્ષોથી ચાલતી પરંપરા આજે પણ પોલીસ દ્વારા જાળવી રાખી છે. (તસ્‍વીર-અહેવાલ : અરવિંદ નિર્મલ, અમરેલી)

(1:52 pm IST)