Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

હર્ષદ રીબડીયા સમર્થકો સાથે કમલમમાં

વિસાવદર ; રિબડીયા કમલમમા : ભાજપના મંચ પર : ધુરંધર નેતાઓની હાજરી : સી.આર.પાટીલના હસ્‍તે ખેસ પહેરી ભાજપમા વિધિવત પ્રવેશ : વંદે માતરમ..ના નારાઓથી ગંૂજી રહ્યો છે શાહી સમારોહ (તસવીરો-અહેવાલઃ યાસીન બ્‍લોચ, વિસાવદર)

(2:17 pm IST)