Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

જામનગરની ન્યુ પી.જી હોસ્ટેલના રૂમમાં સફાઈ કામદાર યુવતીનો ગળેફાંસો ખાઈને આપઘાત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૬ :જામનગરની ન્યુ પી.જી હોસ્ટેલના રૂમમાં સફાઈ કામદાર યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે. હેતલબેન મકવાણા નામના સફાઈ કર્મીએ કયા કારણોસર ગળે ફાંસો ખાય આપઘાત કર્યો છે તેનું કારણ હજી અકબંધ છે. હાલ મૃતક યુવતીના મૃતદેહને પીએમ માટે ખસેડી પોલીસે કયા કારણોસર આપઘાત કરી છે તેની તપાસ હાથ ધરી છે.( તસવીરો: કિંજલ કારસરીયા, જામનગર)

(5:22 pm IST)