Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

મોરબી સતવારા સમાજ આયોજિત રાવણ દહનમાં હાજર રહેતા કોગ્રેસના આગેવાનો.

 મોરબી સતવારા સમાજ અને બહુચર બાળ મંડળ દ્વારા મસાલની વાડી, સતવારા સમાજની વાડી ખાતે વિજયા દશમીની ઉજવણી કરવામાં આવી હતી.આ તકે રાવણ દહન કાર્યક્રમમાં મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઈ પટેલ, મુકેશભાઈ ગામી, કે.ડી. પડસુંબિયાં, રમેશભાઈ રબારી અને એલ.એમ. કણઝરિયા સહિતના કોગ્રેસના આગેવાનો સતવારા સમાજના આગેવાનનોના આમંત્રણનો સ્વીકાર કરી વિજયા દશમીના રાવણ દહન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

(10:30 pm IST)