Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

મોરબીના ખત્રીવાડમાં પરિણીતા ભૂલથી ફિનાઈલ પી લેતા સારવારમાં.

મોરબીના ખત્રીવાડમાં રહેતી પરિણીતા ભૂલથી દવા પી લેતા તેણીને સારવાર માટે ખસેડવામાં આવી હતી જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
 મળતી માહિતી મુજબ મોરબીના ખત્રીવાડ શેરી-૧ માં રહેતી આરતીબેન તેજશભાઈ સરવૈયા (ઉ.૨૬) પોતાના પતિના ઘરે ઘરકામ કરતી વખતે પાણીની તરસ લાગતા ભૂલથી પાણીની બોટલના બદલે ફીનાઈલની બોટલ હાથમાં આવી જતા એકાદ ધુંટ પી લેતા તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(11:32 pm IST)