Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

જામનગરમાં નાગરિક સરક્ષણ દિવસની ઉજવણી : હોમગાર્ડ જવાનનું સન્માન

 જામનગરમાં હોમ ગાર્ડ કચેરી ખાતે મેયર બીનાબેન કોઠારીની અધ્યક્ષતામાં નાગરિક સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે હોમગાર્ડની સારી કામગીરી કરનાર જવાનોને બિરદાવવામાં પણ આવ્યા હતા. (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(12:57 pm IST)