Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

અમિતભાઇ શાહનું સ્‍વાગત કરતા જૂનાગઢ ભાજપ યુવા મોરચાના પાર્થ મહેતા

જુનાગઢ : સંતરામપુર વિધાનસભાની ચૂંટણી પ્રચાર માટે આવેલ કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહનું હેલી પેડ ખાતે ૧૨૨-લુણાવાડા વિધાનસભાના વિસ્‍તરક અને જૂનાગઢ શહેર ભાજપ યુવા મોરચાના કોષાધ્‍યક્ષ પાર્થ અતુલભાઇ મહેતા સ્‍વાગત કરતા તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા)

(1:40 pm IST)