Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

જેતપુર પાસે આપઘાત કરનાર અજાણ્‍યા યુવકના વાલી-વારસની શોધખોળ

જેતપુરઃ જેતપુર પાસે ગત શનિવારે રેલ્‍વે ઓવરબ્રીજની રેલીંગના લોખંડના હુક સાથે શર્ટની બાય બાંધી અજાણ્‍યા યુવકે આપઘાત કરી લીધો હતો. મૃતકની ઉંમર રપ છે. તસ્‍વીરમાં દેખાતા અજાણ્‍યા યુવકની કોઇને ઓળખ મળે તો જેતપુર   તાલુકા પોલીસ મથકે  ર૮ર૩- રર૦૬૬૧ ઉપર જાણ કરવા તાલુકા પોલીસની યાદીમાં જણાવાયું છે.

(2:59 pm IST)