Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

જૂનાગઢમાં શ્રમજીવી પરિવારના બાળકોને કપડા વિતરણ

 જૂનાગઢ : ગીતા જયંતિના દિવસની ઉજવણી નિમિત્તે જરૂરિયાતમંદ, ઝૂંપડામાં રહેતા શ્રમજીવી પરીવારના બાળકોને ‘‘હેલ્‍પીંગ ફર્સ્‍ટ''ના સરોજબેન રાઠોડ, વનમેન એનજીઓ ઓન્‍લી ઇન્‍ડિયન સીમાબેન મકવાણા, કુંજન સોલંકી, રાણીબેન ઓડેદરા તથા કિર્તીબેન ચુડાસમાએ સાથે મળી સ્‍વેટર, લેડીઝ પર્સ તથા દાળીયા - મમરાના પેકેટનું વિતરણ કર્યુ હતું.(તસ્‍વીર-અહેવાલ : વિનુ જોષી જૂનાગઢ)

(1:30 pm IST)