Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

ટ્રાફિક સમસ્‍યા હલ કરવા જામનગર એસ. પી. જાતે દોડી આવ્‍યા

જામનગર : રાજકોટ હાઇવે પર અવારનવાર ટ્રાફિક જામની સમસ્‍યાને લઇને લોકોને અહીંથી પસાર થવું મુશ્‍કેલ બની રહ્યું છે ત્‍યારે જામનગરના સુભાષ બ્રિજ નજીક સાંજે એસ.પી. પ્રેમસુખ ડેલું જાતે દોડી ગયા હતા અને ટ્રાફિક સમસ્‍યાને હલ કરાવવા જરૂરી સુચના આપી હતી. (તસ્‍વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:33 pm IST)