Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

કોંગ્રેસને ૧૦૦ થી વધુ બેઠકો મળશે,‘આપ'ના નામો નિશાન નહિ રહેઃ મોઢવાડીયા

કોંગ્રેસના દિગ્‍ગજ નેતા અર્જુનભાઇ મોઢવાડીયાએ કહ્યું કે કોંગ્રેસને ૧૦૦થી વધુ સીટ મળશે. એકઝીટ પોલના આંકડા તદ્‌ન ખોટા છે. ‘આપ'ને ડબલ આંકડામાં પણ બેઠકો નહિ મળે.

(3:55 pm IST)