Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

રાજુલા પંથકમાં સગીરા પર દુષ્કર્મ કરનારા પાંચ આરોપીને પોલીસે દબોચી લીધા

નરાધમોએ સીગરા સાથે દુષ્કર્મ આચરી વીડિયો ઉતારી વાયરલ કર્યો હતો:ઘટનાના લોકોમાં ઘેરા પ્રત્યાઘાત પડયા

અમરેલીના રાજુલા પંથકમાં સગીરા પર દુષ્કર્મ કરનારા પાંચ આરોપીને પોલીસે દબોચી લીધા છે. નરાધમોએ સીગરા સાથે દુષ્કર્મ આચરી વીડિયો ઉતારી વાયરલ કર્યો હતો. આ ઘટનાના લોકોમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.આ ઘટના રાજુલા તાલુકાના ડુંગર પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડામાં બની હતી. પોલીસે તમામ આરોપીઓની વધુ પુછપરછ શરૂ કરી હતી. આરોપીએ સગારીને ફરિયાદ નહીં કરવાની પણ ધમકી આપી હતી

(12:32 am IST)