Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

દેવભૂમિ દ્વારકા જિલ્લામા રાજકોટ વિભાગના પોલીસ મહા નિરીક્ષક અશોકકુમાર યાદવની અધ્યક્ષતામાં મીટીંગ

ખંભાળિયા:દેવભૂમિ દ્વારકા જિલ્લામા રાજકોટ વિભાગના પોલીસ મહા નિરીક્ષક અશોકકુમાર યાદવની અધ્યક્ષતામાં મીટીંગ મળી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાર્ષિક તપાસણી અન્વયે તેઓએ આગેવાનો ,  પત્રકારો , કંપનીના પ્રતિનિધિઓ સાથે જુદી- જુદી બાબતો મુદ્દે ચર્ચા કરી હતી.(તસ્વીર - અહેવાલ :  કૌશલ સવજાણી - ખંભાળિયા)

 

(4:50 pm IST)