Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

સાવરકુંડલામાં ત્રણ વર્ષની માસુમ બાળકી પર બળાત્કારના કેસના આરોપીને આજીવન કેદની સજા

આરોપી રાજુ માંગરોળીયાને 15 લાખનું વળતર ચૂકવવા પણ એડીંશનલ સેસન્સ કોર્ટ ( પોસ્કો કોર્ટ _ એ હુકમ કર્યો

અમરેલી : નામદાર એડિશનલ સેશન્સ કોર્ટ (પોકસો કોર્ટ) અમરેલી દ્વારા સાવરકુંડલા ટાઉનમાં ૩ વર્ષની બાળકી ઉપર થયેલ બળાત્કારના કેસમાં તપાસ કરનાર તથા સ્પે. પી.પી.ની દલીલ આધારે આરોપી રાજુ નારણભાઈ માંગરોળીયાને કુદરતી મૃત્યુ સુધી આજીવન કેદ તથા રૂ.૧૫,૦૦,૦૦૦ વળતર ચૂકવવાનો હુકમ કરેલ. છે

(10:08 pm IST)