Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

સીદસર શ્રી વિજાપુર વિદ્યા સ્કૂલ ખાતે કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ

જામજોધપુરઃ તાલુકાના સીદસર ખાતે આવેલ વિજાપુરા કોવિડ કેર સેન્ટરનો રાજયના પૂર્વ કેબિનેટમંત્રી ચીમનભાઇ સાપરિયા, જિલ્લા ભાજપ મંત્રી કૌશિકભાઇ રાબડીયા મેડિકલ સ્ટાફની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આ કોવિડ કેર સેન્ટરમાં પ૦ બેડની અલાયદી વ્યવસ્થા ઉભી કરાઇ છે. તથા આ કોવિડ સેન્ટરનો લાભ કોઇપણ જ્ઞાતિજનો લઇ શકશે. (તસ્વીર-અહેવાલઃ દર્શન મકવાણા-જામજોધપુર)

(11:39 am IST)