Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

ગોંડલમાં મોકડ્રીલ

ગોંડલઃ સિવિલ હોસ્પિટલમાં આગ લાગતા ફાયર ફાઇટરના જવાનો અને પોલીસ ઘટના સ્થળે પહોંચેલ પણ અંતે ''મોકડ્રિલ'' જાહેર કરી હતી. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી)

(11:42 am IST)