Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

ભાવનગરમાં વધુ એક કોરોનાનો કેસ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૭: ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્‍તારમાં રહેતી ૫૧ વર્ષીય મહીલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો છે. હજુ બે દિવસ પહેલાં જ ભાવનગરમાં કોરોનાનો એક કેસ નોંધાયો હતો. આ સાથે હવે ભાવનગરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની એક્‍ટિવ દર્દીની સંખ્‍યા ૨ એ પહોંચી છે. આજે કોરોના સંક્રમિત થયેલ મહિલાએ પણ વેક્‍સીનના બંને ડોઝ લીધા છે.(

 

(10:49 am IST)