Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

પોરબંદરમાં આકરો સુર્ય તાપઃ બફારો

 

 

પોરબંદર તા. ૭ : દિવસ દરમિયાન આકરો સુર્યતાપ અને બફારો રહે છ.ે ગુરૂતમ ઉષ્‍ણતામાન ૩૪,૮ સે.ગ્રે. લઘુતમ ઉષ્‍ણતામાન ર૪,૪ સે.ગ્રે. ભેજ ૭૬ ટકા, પવનની ગતિ ૧૩ કી.મી.હવાનું દબાણ ૧૦૧૩,૬ એચ.પીએ સુર્યોદય ૬,૧૭ તથા સુર્યાસ્‍ત ૭,ર૯ મીનીટ

(1:14 pm IST)