Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ગડુ તેમજ ગીર પંથકમા ઉપરવાસમાં ભારે વરસાદથી મેઘલ નદીમાં ઘોડાપુર

ફરંગટા ગામના અનેક ઘરોમાં પુરના પાણી ઘુસી જતાં ઘરવખરી પલળી ગઈ

ગડુ તેમજ ગીર પંથકમા ઉપરવાસમાં ધોધમાર વરસાદથી મેઘલ નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે. જુનાગઢ માંગરોળ તાલુકાના ફરંગટા ગામમાં લોકોના ઘરોમાં પુરના પાણી ઘુસ્યા હતા. ફરંગટા ગામના અનેક ઘરોમાં પુરના પાણી ઘુસી જતાં ઘરવખરી પલળી ગઈ. ગત રાતથી માંગરોળ પંથકમાં ભારે વરસાદથી લોકોને હાલાકી પડી રહી છે.

(12:54 am IST)