Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

ગોંડલમાં ધોધમાર એક ઇંચ : પવન સાથે વૃક્ષ ધરાશાયી

ગોંડલ : ગોંડલમાં ઝરમર વરસાદ વરસ્‍યા બાદ બપોરે ધોધમાર વરસતા એક ઇંચ વરસાદ નોંધાયો હતો. જેમાં બપોરે એક થી સાડા ત્રણ વાગ્‍યા સુધીમાં ૨૦ મીમી વરસાદ નોંધાયો હતો. અને પવન સાથે વરસાદને કારણે ઝાડ ધરાશાયી થતા સ્‍ટેશન પ્‍લોટ વિસ્‍તારમાં જોગી હોસ્‍પિટલથી નગરપાલિકા જતો રસ્‍તો બંધ થઇ ગયો હતો.ગોંડલમાં પવન સાથે વરસાદ હતો. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(10:44 am IST)