Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

સોમનાથ વિસ્તારમાં નાવદ્રા ઈનદ્રોઇ સહિતના ગામોમા વરસાદને કારણે રોડ ઉપર પાણી ફરી વળ્યા

સારા વરસાદને કારણે મગફળી સહિતના ચોમાસા પાકોને જોરદાર ફાયદો ખેડૂતોમા આનંદ

પ્રભાસ પાટણ : સોમનાથ વિસ્તારમાં નાવદ્રા ઈનદ્રોઇ સહિતના ગ્રામ વિસ્તારોમાં ભારે વરસાદ ને કારણે રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા જેથી વાહનો ચલાવવા મુશ્કેલ બનેલહતા
    સારા વરસાદ ને કારણે મગફળી સહિતના ચોમાસા પાકો ને જોરદાર ફાયદો થયેલ છે અને અને ખેડૂતોમા આનંદની લાગણી ફેલાયેલી છે

(10:55 am IST)