Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

ગુજરાતમાં વિકાસ યાત્રા રથનું સ્‍વાગત

પોરબંદર : જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજુબેન કારાવદરાએ વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું સ્‍વાગત કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્‍ય શ્રી બાબુભાઈ બોખીરીયા, કલેક્‍ટર શ્રી અશોક શર્મા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી કે અડવાણી,જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કિરીટભાઈ મોઢવાડિયા સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:07 am IST)