Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

ખારી લીડકડી ચેકડેમ છલકાયો

આટકોટ : જસદણ આજુબાજુના વિસ્‍તારમાં સારો વરસાદ પડતાં આજે ખારી લીડકડી ચેકડેમ છલકાયો હતો લોકોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ હતી ત્રણ ઈંચ જેટલો ઉપરવાસમાં સારો વરસાદ પડતાં ખારી લીડકડી નવા નીર આવ્‍યા હતા. ચેકડેમ જોવા માટે લોકો ઉમટ્‍યાં હતાં પાણી સાથે સરી સર્પ પણ આવ્‍યા હતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ હતી.(તસ્‍વીરઃ કરશન બામટા) 

(1:31 pm IST)