Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

ગીર સોમનાથમાં વાહન ફિટનેશ કેમ્પનું આયોજન

ગીર-સોમનાથ, તા.૦૬ : .આર.ટી.. કચેરી ગીર સોમનાથ દ્રારા વાહન ફિટનેશ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ નંબરના વાહનોના ફિટનેશ માટે ઈણાજ .આર.ટી..કચેરી ખાતે તા. ઓગસ્ટ થી તા.૩૧-૦૮-૨૦૨૦ સુધી ક્ષાર નિયત્રણની કચેરી, સુગર ફેકટરી પાસે, વડનગર રોડ, કોડીનાર ખાતે તા. ઓગસ્ટ તેમજ તા.૨૦ અને ૨૧ ઓગસ્ટના રોજ અને સુગર ફેકટરીનું ગ્રાઉન્ડ ગીર ગઢડા રોડ ઉના ખાતે તા.૧૩ અને ૧૪ ઓગસ્ટ તેમજ તા.૨૭ અને ૨૮ ઓગસ્ટરના રોજ ફિટનેશ કેમ્પ યોજાશે. તેમ .આર.ટી..ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

(9:48 pm IST)