Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

ધોરાજીમાં વધુ 26 કોરોના પોઝીટીવનો વિસ્ફોટ: કુલ 586 પોઝિટિવ કેસ થયા :એક જ દિવસમાં 26 કેસ નોંધાતા શહેરમાં ફફડાટ

ધોરાજીમાં વધુ 26 કોરોના પોઝીટીવનો વિસ્ફોટ થયો છે આ સાથે ધોરાજીમાં કુલ 586 પોઝિટિવ કેસ થયા છે આજે એક  જ દિવસમાં 26 કેસ નોંધાતા શહેરમાં ફફડાટ ફેલાયો છે ધોરાજીમાં નવા કેસ વિવિધ વિસ્તારોમાં નોંધાયા છે

  ધોરાજીમાં નોંધાયેલ 26 કેસમાં 68 વર્ષિય વુદ્ધ રહે જમનાવડ રોડ હવેલીની સામેની શેરીમાં,70 વર્ષિય વુદ્ધા રહે મેઈન બજાર ભોળા,85 વર્ષિય વુદ્ધ રહે મેઈન બજાર ભોળા,30 વર્ષિય યુવક રહે ભોળા,42 વર્ષિય પુરુષ રહે ભોળા,18 વર્ષિય યુવક રહે ભોળા,24 વર્ષિય યુવતી રહે સ્વાતી ચોક ,59 વર્ષિય પુરુષ રહે સ્વાતી ચોક ,55 વર્ષિય મહીલા રહે સ્વાતી ચોક ,56 વર્ષિય પુરુષ રહે સ્વાતી ચોક ,80 વર્ષિય વુદ્ધા રહે સ્વાતી ચોક ,65વર્ષિય વુદ્ધ રહે હડમતીયા ,27 વર્ષિય યુવક રહે માતાવાડી,39 વર્ષિય પુરુષ રહે ફરેણી,60 વર્ષિય વુદ્ધા રહે જમનાવડ રોડ ન્યૂ મારૂતિનગર ,17 વર્ષિય યુવક રહે મધુરમ આર્કેટ સ્ટેશન રોડ ,17 વર્ષિય યુવતી રહે મધુરમ આર્કેટ સ્ટેશન રોડ ,50 વર્ષિય પુરુષ રહે સ્ટેશન રોડ ,29 વર્ષિય યુવક રહે બસ સ્ટેન્ડ પાસે,27 વર્ષિય યુવતી રહે બસ સ્ટેન્ડ પાસે ,38 વર્ષિય પુરુષ રહે રાધાનગર ,70 વર્ષિય વુદ્ધા રહે શ્રીનાથજી સોસાયટી,68 વર્ષિય વુદ્ધા રહે ચામડીયા કુવા,45 વર્ષિય પુરુષ રહે સૂપેડી,60 વર્ષિય વુદ્ધા રહે કલ્યાણ સોસાયટી,30 વર્ષિય યુવતી રહે કલાણા,ધોરાજીમાં અત્યાર સુધીમાં કુલ 586 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા..છે .

(9:37 pm IST)