Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

માળીયાહાટીનામાં રખડતા ઢોરનો ત્રાસ

માળીયાહાટીના : લાંબા સમયથી રેઢીયાળ રખડતા ભટકતા ઢોરનો ત્રાસ ભયંકર વધી ગયો છે. રોડ પર અડીંગો જમાવીને ઉભા રહી જાય છે. તસ્વીર સાસણ રોડ પર માળીયાના મોટા પુલ પાસે સાસણ તરફ જતો આ રોડ છે. અહી રખડતા ઢોરોનો રોડની વચ્ચોવચ અડીંગો જમાવીને ઉભા હોય તે તસ્વીર.

(11:49 am IST)