Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

વેરાવળમાં કોંગ્રેસ આગેવાનો દ્વારા ખરાબ રસ્તા પ્રશ્ને વિરોધ પ્રદર્શન

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડાઃ વેરાવળ શહેરમાં આવેલ ધારાસભ્ય કાર્યાલય ખાતે વિશાળ સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો કાર્યકર્તાઓ એકઠા થઇ શહેરનાં બિસ્માર રોડ-રસ્તાઓ તાત્કાલીક અસરથી રીપેર કરવાની માંગણી સાથે રેલી સ્વરૂપે કાર્યાલયથી ટાવર ચોક સુધી સુત્રોચાર સાથે રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરતા પી.આઇ. પરમાર સાહેબ તથા પોલીસ સ્ટાફ દ્વારા આગેવાનોની ધરપકડ કરવામાં આવેલ.

(11:50 am IST)