Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

રાજકોટ - ગોંડલ હાઈવે ઉપર પીપળીયા બસ સ્ટેન્ડમાંથી યુવકની લાશ મળી

ગોંડલ:::ગોંડલ-  રાજકોટ હાઇવે પર ટોલનાકા પાસે પીપળીયા બસ સ્ટેન્ડ માં એક યુવકની લાશ મળી આવી છે. ગોંડલ તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ યુવકની ઓળખ મેળવવા માટે તથા મોતના કારણ અંગે તપાસ હાથ ધરી છે.

(1:11 pm IST)