Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

જુનાગઢઃ પુત્રીઓએ પિતાની અંતિમ વિધી કરી

જુનાગઢઃ જુના જનસંઘના કાર્યકર નગર પંચાયતના પૂર્વ પ્રમુખ પી.ડી.કાચાના પુત્ર રીમલભાઇનું આકસ્મિક અવસાન થતા તેમની ત્રણેય પુત્રીઓ પરીતાબેન, મૈત્રીબેન અને અંજલીબેને બૌધિક મંત્રો સાથે અંતિમ વિધી કરેલ તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ મુકેશ વાઘેલા.જુનાગઢ)

(1:22 pm IST)