Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

ધારીના પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવાને કોરોના

અમરેલી, તા. ૭ :  જીલ્લાના ધારીના પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવાને કોરોના પોઝીટીવ આવ્યો છે.

પૂર્વ ધારાસભ્ય જે.વી.કાકડીયાના સંપર્કમાં આવ્યા હોવાથી મનસુખ ભુવાએ ટેસ્ટ કરાવ્યો હતો  જે આજે પોઝીટીવ આવતા અમરેલી સિવિલમાં ખસેડાયા છે. હાલ મનસુખ ભુવાની તબિયત સ્વસ્થ છે.

(3:52 pm IST)