Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

ભાવનગરમાં કોરોનાના નવા 42 પોઝીટીવ કેસ નોંધાયા : સીટીમાં 31 અને ગ્રામ્યમાં વધુ 11 કેસ : કુલ કેસનો આંકડો 3183 થયો

ભાવનગરમાં કોરોનાના નવા 42 પોઝીટીવ કેસ નોંધાયા છે જેમાં ભાવનગર શહેરમાં 31 અને ગ્રામ્યમાં વધુ 11 કેસ નોંધાયા છે આ સાથે ભાવનગર જિલ્લામાં કુલ કેસનો આંકડો 3183 થયો છે 

(7:38 pm IST)