Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

ગોંડલ પંથકમાં કોરોના બેફામ બન્યો : વધુ 40 પોઝીટીવ કેસ નોંધાયા : એકનું મોત : કુલ કેસની સંખ્યા 922 થઇ

ગોંડલ: ગોંડલ પંથકમાં કોરોના બેફામ બન્યો છે આજે વધુ 40 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે  એકનું મોત થયું છે ગોંડલ અને ગ્રામ્યના મળીને કોરોનાના કુલ કેસની સંખ્યા 922 થઇ થઇ છે જયારે  આંક 63 થયો છે 

   
(11:08 pm IST)