Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

બાબરા પોલીસ લોકદરબારમા એસપી હિમકર સિંહનું સન્માન કરતા બિપીનભાઈ રાદડિયા અને અલ્તાફભાઈ નથવાણી

બાબરા શહેર પોલીસ સ્ટેશન ખાતે અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકર સિંહનો લોક દરબાર યોજાયો હતો આગામી દિવસોમાં ચુંટણી સહીત તહેવાર આવતા હોય ત્યારે શહેર અને તાલુકા ના વિવિધ જ્ઞાતિના આગેવાનો રાજકીય આગેવાન વેપારી આગેવાન સાથે બેઠક યોજી હતી જેમાં આ તકે જીલ્લા પોલીસ વડા હિમકર સિંહ સાહેબ નું બાબરા ભાજપ ના પીઠ આગેવાન બીપીનભાઇ રાદડીયા માર્કેટ યાર્ડ ડીરેકટર અને વેપાર આગેવાન અલ્તાફભાઈ નથવાણી દ્વારા શાલ ઓઢાડી સન્માન કરાયું હતું

(12:58 am IST)