Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

જૂનાગઢમાં જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ

જિલ્લા પંચાયતની 30 બેઠક અને 9 તાલુકા પંચાયતની 158 બેઠકો પર જંગ જામશે

જૂનાગઢમાં જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરવાનું શરૂ થયું છે. જિલ્લા પંચાયતની 30 બેઠક અને 9 તાલુકા પંચાયતની 158 બેઠકો પર જંગ જામશે. જિલ્લા-તાલુકા પંચાયતની કુલ 188 બેઠકો પર ફોર્મ ભરવાનો પ્રારંભ થયો છે

(11:56 am IST)