Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

અમરેલી જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો. પટેલનું સન્‍માન

અમરેલીઃ શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્‍પીટલ અમરેલીના પ્રમુખ વસંતભાઈ ગજેરા દ્વારા ડો. જયેશભાઈ પટેલ જિલ્લા આરોગ્‍ય અધિકારીશ્રી તરીકેની બઢતી સાથેની નિયુકિત બદલ હોસ્‍પીટલના કેમ્‍પસ ડાયરેકટર પિન્‍ટુભાઈ ધાનાણી દ્વારા અભિનંદિત કરાયા. શાંતાબા મેડીકલ કોલેજના સેવાન્‍વિત એવમ્‌ આરોગ્‍યલક્ષી સેવાઓમાં ડો. પટેલની અપ્રતિમ સેવા સાથેનો સહકાર પ્રદાન થશે તેવી શ્રધ્‍ધા સાથે જરૂરીયાતમંદ દર્દીઓની આરોગ્‍યલક્ષી કાર્યમાં વધુ વેગ સંપન્‍નતા પ્રદાન થશે તેવી શ્રધ્‍ધા વ્‍યકત કરાઈ

(12:32 pm IST)