Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

કચ્‍છના મુંદ્રામાં કસ્‍ટોડિયલ ડેથમાં આરોપીઓને કડક સજા કરોઃ પરિવારજનોને આર્થિક સહાય આપવા માંગણી

ભુજઃ કચ્‍છના મુંદ્રામાં કસ્‍ટોડિયલ ડેથ પ્રકરણના વિરોધમાં આજે મુંદ્રા સજ્જડબંધ છે. અને ગઢવી સમાજ દ્વારા સંમેલન યોજીને આરોપીઓને કડક સજા કરવા માંગણી ઉઠી છે અને ગઢવીબંધુઓના ભાઇઓના પરિવારજનોને આર્થિક સહાય આપવા માંગણી કરી છે. તેમજ ઉશ્‍કેરણીજનક રીતે નહી પરંતુ ન્‍યાયીક પ્રક્રિયામાં આગળ વધીને ન્‍યાય આપવા માંગણી કરાશે.

(1:24 pm IST)