Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

આણંદપુર ગામે ફાર્મમાં જુગાર રમતા ૯ ઝડપાયા

જૂનાગઢઃ આણંદપુર ગામે ઓજતફાર્મ નામના વોટરપાર્ક નામની જગ્‍યામાં જુનાગઢ મીરાનગરમાં રહેતો જાગૃતભાઇ જેન્‍તીભાઇ પોપલીયા સથવારા રહે. જુનાગઢ મીરાનગર શીવાનીપાર્ક દરગાહ પાસે વાળો ગેરકાયદેસર રીતે તેના ઓજત ફાર્મ ખાતે જુગારનો અખાડો ચલાવી રોકડા રૂપીયા ૮૧/૬૫૦/- તથા મોબાઇલ નંગ-૮/- કી.રૂ.૪૭,૫૦૦/- મોટરસાઇકલ નંગ-૨ કી.રૂ.૪૦/૦૦૦/- તેમજ અલ્‍ટ્રોઝ ફોરવ્‍હીલ કાર-૧ કી.રૂ. ૫/૦૦/૦૦૦/- મળી કુલ કી.રૂ.૬/૬૯/૧૫૦/- ના જુગારના મુદ્દામાલ સાથે કુલ -૯ ઇસમોને પકડી પાડી ગુંન્‍હો રજી. કરાવેલ છે. (૧) જાગૃતભાઇ જેન્‍તીભાઇ પીપલીયા સથવારા ઉ.વ.૩૩ રહે. મીરાનગર શીવાનીપાર્ક દરગાહ પાસે (૨) સંજયભાઇ મુલચંદભાઇ અમલ સીંધી ઉ.વ.૪૫ રહે.  ગાંધીગ્રામ સીંધી સોસાયટી બ્‍લોક નંબર ૭૫ (૩) લક્ષ્મણભાઇ હરીરામ સેવદાણી સીંધી ઉ.વ.૪૦ રહે. ગીરીરાજ સોસાયટી મોહનનગર (૪) મનિષભાઇ ઉર્ફે મયુર ભગવાનજીભાઇ સોનૈયા સીંધી ઉ.વ.૪૦ રહે. લોઢીયાવાડી વાડી પાસે (૫) કેયુરભાઇ જીતુભાઇ ઉર્ફે જીતેન્‍દ્રભાઇ તન્ના લુહાણા ઉ.વ.૨૭ રહે. મીરાનગર નવીકલેકટર ઓફીસ પાસે (૬) દીપેનભાઇ દિનેશભાઇ પાટડીયા વાણીયા ઉ.વ.૩૧ રહે. સીધ્‍ધીવિનાયક એપા. ઝાંઝરડા રોડ (૭) નૌતનભાઇ ઉર્ફે નિખિલ સુંદરદાસ દુબે સીંધી ઉ.વ.૪૫ રહે. સાંઇબાબા સોસા. ગિરિરાજ સોસોયટી, (૮) પરમાનંદભાઇ ભેરૂમલ ધનવાણી સીંધઘી ઉ.વ.૪૬ રહે. નવાનાગરવાડા શેરી નંબર -૩ , (૯) નરેન્‍દ્રભાઇ ભેરૂમલભાઇ ધનવાણી સીંધી ઉ.વ.૪૮ રહે. નવાનાગરવાડા શેરીનંબર-૩ને ઝડપી લેવાયા છે.  આ કામગીરી પો.સબ.ઇન્‍સ. એસ.એન.સગારકા તથા પો.ફેડ.કોન્‍સ. કમલેશભાઇ રાઠોડ તથા ભદ્રેશભાઇ રવૈયા તથા આર.એમ.ગરચર પો.કોન્‍સ જેતાભાઇ દીવરાણીયા તથા અજયભાઇ પારદ્યી તથા દેવેનભાઇ ચાવડા તથા નરેન્‍દ્રભાઇ બાલસ તથા કરણભાઇ વાળા તથા રાહુલભાઇ ઝણકાત તથા માનસિંગભાઇ સિસોદીયાએ કરેલ છે. 

(1:31 pm IST)