Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

રાજકોટમાં વાહન ચોરનાર જામનગરમાં ઝબ્બે

જામનગર રૂ ગ્રામ્ય વિસ્તારમાં એસઓજી સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. દરમિયાન એસઓજી સ્ટાફના રવિભાઇ બજડ તથા હિતેશભાઇ ચાવડા હર્ષદભાઇ ડોરીયાને બાતમી મળેલ કે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં. ૧પ૩-ર૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ચોરીના ગુનામાં ચોરી થયેલ મોટર સાયકલ સાથે અરલા ગામ પાસે છતર ગામની ચોકડી પાસેથી  મળી આવતા આરોપી સંજય બાબુભાઇ સાકડીયા પટેલ ઉ.વ.ર૭ ધંધો ડ્રાઇવીંગ રહે. ક્રિષ્ના સોસાયટી લાભદીપ સોસાયટી પાસે શેરી નં.૩ જસુભાઇ પટેલના ભાડાના મકાનમાં રાજકોટ મુળ. રહે. પરબવાવડી ગામ પ્લોટમાં તા. ભેંેસાણ જી.જુનાગઢને ઝડપી લીધેલ છે.

(1:40 pm IST)