Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

જામનગર વોર્ડ નંબર ૯ ના ઉમેદવાર દેવેન શાહના ફોર્મમાં છબરડાને કારણે ફોર્મ રદ

   (મુકુંદ બદીયાણી દ્વારા)જામનગર: કોંગ્રેસના વોર્ડ નંબર-9ના ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે

    દેવેન શાહના ફોર્મમાં છબરડાને કારણે ફોર્મ રદ કરાયું છે.  કોંગ્રેસની દલીલો બાદ મેન્ડેડમાં ઉમેદવારના સ્વર્ગસ્થ પિતાના નામને લઈને ફોર્મ  રદ કરવામાં આવ્યું છે.

(4:45 pm IST)