Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

જામનગર શહેરમાં કોરોનાના નવા 2 પોઝિટિવ કેસ નોંધાયા

જામનગર : જામનગર શહેરમાં  આજે કોરોનાના નવા 2 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં કોઈ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી ,હાલમાં મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં કુલ 2,14,697 સેમ્પલ લેવાયા છે

(10:16 pm IST)