Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

જય અંબે કોરોના કેર સેન્ટર - બેલાની મુલાકાતે કેબિનેટ મંત્રી સહિતના આગેવાનો

મોરબી :આજ રોજ જય અંબે કોરોના કેર સેન્ટર - બેલા ખાતે કેબિનેટ મંત્રી અને મોરબી જીલ્લા પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલ , પ્રદેશ ઉપપ્રમુખ જ્યંતિભાઈ કવાડીયા , મોરબી જીલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ , ધારાસભ્ય બ્રિજેશ ભાઈ મેરજા , ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા , ડી.ડી.ઓ. ભગદેવ સાહેબ , આરોગ્ય અધિકારી કતીરા, જીલ્લા પંચાયત સદસ્ય અજય લોરિયા , તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી  જયંતિભાઈ ચાપાણી , તાલુકા પંચાયત સદસ્ય અશોક દેસાઈ એ જય અંબે કોરોના કેર સેન્ટર ની મુલાકાત લી

(7:42 pm IST)