Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

સણોસરાથી રાજકોટ રોડનું ખાતમુહુર્ત

ધોરાજી : રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા સણોસરા ગામ ખાતે સણોસરાથી રાજકોટને જોડતો રોડનું ખાતમુહુર્ત કરાયુ હતુ તેની સાથે સાથે પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષારોપણને કાર્યક્રમ કરાયો હતો આ કાર્યક્રમમમાં રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ રામાણી, મનીષભાઇ ચાંગેલા તેમજ રાજકોટ જિ.પં.પ્રમુખ ભુપતભાઇ બોદર અને રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઇ નસીત, રાજકોટ ભાજપ મહામંત્રી ગૌરવસિંહ જાડેજા, હિતેશભાઇ ચાવડા, રાજકોટ તાલુકા યુવા ભાજપ પ્રમુખ કરણભાઇ લાવડીયા, તા.પં.ના પ્રમુખ પ્રકાશભાઇ કાકડીયા, તા.પં.ના શાસકપક્ષના નેતા ચેતનભાઇ કથિરીયા, ગુજરાત કિશાન મોરચા પ્રદેશમંત્રી રાજશીભાઇ ગઢવી, વિજયભાઇ કોરાટ, રાજકોટ જિલ્લા કિશાન મોરચા પ્રમુખ કમલેશભાઇ રોકડ, જિ.પં. સભ્ય સંજયભાઇ રંગાણી, એસપીજી અધ્યક્ષ જસ્મીનભાઇ પીપળીયા, સરપંચ યુનુશભાઇ શેરસીયા, ઉપસરપંચ બાબુભાઇ ડાભી, જેન્તીભાઇ રોડીયા, અનિલભાઇ વેકરીયા, નરોતમભાઇ પરમાર, વિપુલભાઇ બસીયા સણોસરા તેમજ આજુબાજુના ગામના આગેવાનોને સરપંચો હાજર રહ્યા હતા.(તસ્વીર : કિશોરભાઇ રાઠોડ)

(1:16 pm IST)