Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

રાજુલામાં જુગાર રમતા ૯ ઝડપાયા

અમરેલી : રાજુલા ટાઉન મફતપરા વિસ્‍તારમાંથી જાહેરમાંથી જુગાર રમતા રૂા. ૧૧,૦૫૦ના મુદ્દામાલ સાથે (૧) મહેશભાઇ વિનુભાઇ સોલંકી, (૨) રોહીતભાઇ ભુપતભાઇ સોલંકી, (૩) નરેશભાઇ રામજીભાઇ સોલંકી, (૪) સુનીલભાઇ લાલજીભાઇ સોલંકી, (૫) પંકજભાઇ ગોરધનભાઇ સોલંકી (૬) અલ્‍પેશભાઇ ધીરૂભાઇ ચૌહાણ, (૭) અશ્વિનભાઇ વસુભાઇ સોલંકી (૮) વિઠ્ઠલભાઇ ઉર્ફે નાનકો પરશોતમભાઇ સોલંકી (૯) કનુભાઇ ચકુરભાઇ સોલંકી રહે. તમામ રાજુલાને ઝડપી લેવાયા હતા.

(1:00 pm IST)