Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

જામજોધપુર પંથકમાં ફરી જામ્યો વરસાદી જામ્યો - ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

( દર્શન મકવાણા દ્વારા ) જામજોધપુર પંથકમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડયો છે વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે

(11:12 pm IST)